About

પરમ પૂજ્ય સ્વ. શ્રી ધનાબાપાનો પરિચય

પરમ હંસ સમાન પૂજ્ય ધના બાપા (ધનજી મહારાજ)ના તેજોમય જીવન અને સંસ્થાની સેવાયજ્ઞની ઝલક.

શ્રી હાલર સર્વજીવ સેવા સમાજ ટ્રસ્ટ ની સ્થાપના જેમણે કરી એ ગ્રહતા આશ્રમમાં રહી પરમ હંસ જેવા પરમ પૂજ્ય ધના બાપા (ધનજી મહારાજ)ના નામથી જનિતા હતા.

જેમના જીવન તેમના સદૈવ જે કપડા પહેરતા એવુ સફેદ દૂધ જેવુ હતું. તેમના જીવનનો સંકલ્પ હતો — જીવ સેવા આજ શિવ સેવા. આત્મા અને પરમાત્મા એક જ છે — બાપા આ શ્રુતિના કાનાનાં કાનમાં પ્રભુના દર્શન કરતા હતા.

જે કોઈને કોઈ ભણને સેવા કરતા હતા — જીવ સેવા. આમના જીવનનો લક્ષ્ય બની ગયું હતું. ગરીબ વિદ્યાર્થીની સેવા, ગરીબોની સેવા, દરિદ્ર નારાયણની સેવા કરતા હતા. જીવનના એક અનુભવથી પ્રેરાઈ બાપાએ દર વર્ષે દિકરીઓના દરેક સમુદાયના સમૂહ લગ્નની શરૂઆત કરી.

તેમના જીવનના ૫૭ વર્ષમાં બે વખત આવી દિકરીઓના લગ્ન કરાવી તેમના આશીર્વાદ લેતા હતા.

અને દિકરીઓના આશીર્વાદથી તેમનું મૃત્યુ પણ આઘાતજનક રીતે હાર્ટ એટેકથી થયું. જે બાપાએ જીવન પુર્યત્ન કરેલ સત્કર્મનું ફળ હતું.

સંસ્થાને સહકાર આપવા માટે બેંક વિગત

A/C No. : 18940100010600

Acc. Name : Shri Halar Savrjiv Seva Samaj Trust

Bank Name : Bank of Baroda Khodiyar Colony Jamnagar

IFSC Code : barbokhodiy