List of Activities :
(૧) ગાયોના ઘાસચાર માટે
(૨) ગાયોના ઓપરેસન માટે
(૩) પદયાત્રીઓ માટે અન્નશેત્ર
(૪) ગરીબ દર્દીઓને ટીફીન વ્યવસ્થા
(૫) કેટલ કેમ્પ માટે
(૬) જાગૃતિ શિબિર
(૭) સમૂહ લગ્ન
(૮) ભાગવત સપ્તાહ માટે
(૯) તથા અન્ય ધાર્મિક પ્રવુતિ
(૧૦) પાણીના પરબ માટે
(૧૧) તથા બ્રાહ્મણના નિરધાર બાળકોને યજ્ઞો પવીત ધારણ કરવા (જનોઈ આપવા)
(૧૨) બલડ ડોનેસન કેમ્પ
(૧૩) નિરાધાર તથા વિધવા બહેનોને આર્થિક સહાય
(૧૪) કુદરતી આફતના સમય ફૂડ પેકેટ, કપડા તથા જરૂરી સહાય