








જામનગરમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ હાલારી સર્વ જીવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા તારીખ 28 તેમજ 29 3 2019 ના જામનગરમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તેમજ રક્તદાન કેમ તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ તેમજ મતદાન જાગૃતિ નો કાર્યક્રમ રાખેલ હતો આયોજન ના પ્રમુખશ્રી પ્રવિણસિંહ ઝાલા જામનગર જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો હાલારી સર્વે જીવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્યકરોનો આયોજન સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર લાલજીભાઈ ગંગાજાળીયા
7016663756
*નોધઃ જાહેરાત માટે નીચે જણાવેલ નંબર પર સર્પક કરવો*
JAMNAGAR MA HALATRKHATE SARVJEV SEVA SAMAJ DWARA SAMUH LAGAN NU AYOJAN



























































































































